ધડપણ રૂપનો,

ધડપણ રૂપનો,

ધડપણ રૂપનો,
આશા ધીરજનો,
મૃત્યુ પ્રાણીનો,
ઈર્ષા ધર્મના આચરણનો,
ગુસ્સો લક્ષ્મીનો,
ખરાબ માણસોની સેવા ચારિત્રનો,
કામ શરમનો અને અભિમાન બધી જ વસ્તુઓનો નાશ કરે છે.
🌴🌼🌼🌼🌴