Engineer: સર, હું કાલથી સાંજના 6 વાગ્યા પછી

Engineer: સર, હું કાલથી સાંજના 6 વાગ્યા પછી

“Engineer: સર, હું કાલથી સાંજના 6 વાગ્યા પછી ઑફિસમાં નહિં રોકાઉ..😟
બોસ : કેમ ?🤔
Engineer: આ સેલરીમા ઘર ચાલતું નથી, સાંજના 6 વાગ્યા પછી રીક્ષા ચલાવીશ.🚕
બોસ : (ગળગળા અવાજમાં) તે તો મારી આંખમાં આંસુ લાવી દીધા, રાત્રે ભૂખ લાગે તો મારી પાઉં-ભાજીની લારીએ આવજે…!!”😂😂😂