એક છોકરી એ… બસની બારી માથી એક છોકરાને બુમ પાડી… કે આ ક્યુ ગામ આવ્યુ છે… છોકરા એ કીધું મોબાઇલ નંબર આપ તો કવ.. છોકરી હસી ને બોલી. Mahuva આવી ગયુ લાગે❤