🌹🌻🌻🌻🌻🌹 “એક સુંદર સમજણ” “”ઓછું”” સમજશો તો ચાલશે પણ “”ઊંધું”” સમજશો તો નહી ચાલે. કારણ કે, “”અવસર”” બરફ જેવો હોય છે, “”વિચારતા”” રહેશો ત્યાં સુધીમાં તો “”ઓગળી”” જાશે.
🙏🏻જય શ્રી કૃષ્ણ🙏🏻 🌅 સુપ્રભાત🌅