એક કાઠિયાવાડી બાપા મોબાઇલની દુકાન પર

એક કાઠિયાવાડી બાપા મોબાઇલની દુકાન પર

“એક કાઠિયાવાડી બાપા મોબાઇલની દુકાન પર : આમાં 50 રૂપિયાનું રિચાર્જ કરી દે
દુકાનદાર : કાકા 42 રૂપિયાની બેલેન્સ આવશે
કાકા : કાઇ વાંધો નહીં 8 રૂપિયાની બીડી આપી દેજે 😃😃😃”