એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર

“એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા,
પરંતુ એ બોર્ડ પર લખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા!
ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે

થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.😃😃”