સપના પણ કેટલા છેતરામણા હોય છે

સપના પણ કેટલા છેતરામણા હોય છે

“સપના પણ કેટલા છેતરામણા હોય છે,
એમાય કેટલા રિસામણા-મનામણા હોય છે,
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ આંખે જ સોહામણા હોય છે.
શુભ રાત્રી! શુભ સ્વપન્ન!? 🙂”