રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી

રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી

“””રડ્યા વગર તો ડુંગળી પણ નથી કપાતી …. સાહેબ,
આ તો જિંદગી છે…. કેમ કપાય ?
જીંદગી ની સવાર રોજ નવી શરતો લઇ ને આવે છે.
અને સાંજ કઈક અનુભવ દઈ ને જાય છે..!!””