વિમાન ના પેલા છેડે થી એક બુમ આવી : ‘હાઈજેક !’
“વિમાન ના પેલા છેડે થી એક બુમ આવી : ‘હાઈજેક !’
બધા ડરી ગયા પણ ત્યાં તો બીજા છેડેથી ઊભો થયેલ જેક સામે બોલ્યો :
.
.
‘હાય જીગા…!!
ત્યાં બેઠેલા કાકા જોર થી બરડ્યા
નાલાયકો તમારી હાઈ માં અમારા
પેન્ટ ભીના થઈ ગયા…”😆😆😆