આવતા હસો છો. જાટા હસો છો

આવતા હસો છો. જાટા હસો છો

આવતા હસો છો. જાતા હસો છો
સવારે હસો છો. રાતે હસો છો
સુખ મા હસો છો. દુઃખ મા હસો છો.
તમને શુ લાગે છે? ? ?
તમે એકલા જ “Close UP” ઘસો છો ???😂😂