આંખ સુધરે તો “”આત્મા”” સુધરે પણ જો “”જીભ”” સુધારે ને સાહેબ તો “”જીવન”” સુધરે. ખેલ તો નસીબનો છે કે કોને કેટલુ મળશે, બાકી તો રાશી પણ સરખી હતી એ રાધા અને રુકીમણીની… “સુપ્રભાત” 🍁🌻🌻🌻🍁