કેટલાંક ‘મનમાં’ ઊતરી ગયાં

કેટલાંક ‘મનમાં’ ઊતરી ગયાં

કેટલાંક ‘મનમાં’ ઊતરી ગયાં,
ને કેટલાંક મનમાંથી ઊતરી ગયાં,
મનમાં જે ઊતર્યા એને ‘સંભાળીને’ રાખું છું,
મનમાંથી જે ઊતર્યા એનાથી સંભાળીને રહું છું.