પહેલા ૧૦૦૦ વાર દોરી પણ વધતી હતી. અને હવે ૫૦૦૦ વાર દોરી પણ ઓછી પડે છે !!
ખબર નથી પડતી કે બધા દૂર જતા રહ્યા છે કે કાપાકાપી વધી ગઈ છે