મિત્રો સાથેની વાતોમાં વિષય કરતાં

મિત્રો સાથેની વાતોમાં વિષય કરતાં

મિત્રો સાથેની વાતોમાં વિષય કરતાં

વાત કરવાની મજા વધુ હોય છે —

શરૂઆત કંઈકથી થાય અને

અંત ક્યાં પહોંચે એની ખબર જ ન પડે.