વિચારું કે કોઈ અંગત સાથે વાત કરું

વિચારું કે કોઈ અંગત સાથે વાત કરું

વિચારું કે કોઈ અંગત સાથે વાત કરું,
આપનું કોઈ ખાસ ને યાદ કરું,
કર્યો વિચાર, સંક્રાંતિ ની શુભ કામના આપવા માટે,
હૈયા એ કીધું કે કેમ આપના થી જ શરૂઆત કરું !
સંક્રાંતિ ની સુભકામના.