❣🤹🤹🤹🤹❣ શું “”જતું””કરવું અને શું “”જાતે””કરવું એ જો સમજાઇ જાય તો સ્વગઁ અહીંજ છે…. આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર બહુ સરસ લખ્યું હતું કે, જે બહાર છે તે નહી પણ જે અંદર છે, તે માણસને ઉપર લઇ જાય છે 🙏સુપ્રભાત🙏