સપનુ નહી પણ રાત બદલાય છે,

સપનુ નહી પણ રાત બદલાય છે,

“સપનુ નહી પણ રાત બદલાય છે, મંજીલ નહી પણ રાહ બદલાય છે..!!
આશા જીવંત રાખજો નસીબ બદલાય કે ન બદલાય પણ સમય જરૂર બદલાય છે…!!!
🙏શુભ સવાર 🙏”