સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી

સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી

“સખી, સૂર્ય-ચંદ્ર જેવી આપણી મૈત્રી
ન મિલન પણ છતાં સંતાકૂકડીની મૈત્રી
છતાં હું ચંદ્ર તારી પાછળ જ ઘૂમીશ
સૂર્ય, નહીં વિસારું – તારી છાયામાં ભમીશ.”
good morning….
🌀🌸🌸🌸🌀