“પ્રેમ” ના મુકામ છે તારા હાથમા, ક્યારેક “તુફાન” તો ક્યારેક “વિશ્રમ” છે એ તારા હાથ મા. હાથ જોઇ “રાધા” ને કહ્યું હતુ 1 જયોતિશે, ભલે તુ “ગોરી” છે પણ એક “શ્યામ” છે તારા હાથ મા. Happy Promise Day🤞