🍁🍀🍀🍀🍀🍁 પોતાની જાત ને ક્યારેય ગરીબ ગણવી નહિ સાહેબ
કેમ કે તમે જે જીંદગી જીવી રહ્યા છો ને
કેટલાક લોકો માટે તે હજી એક સપનું છે… સુપ્રભાત… 🎄⭐⭐⭐⭐🎄