કોઈના વગર કંઈ અટકતું નથી

કોઈના વગર કંઈ અટકતું નથી

🍁⚡⚡⚡⚡🍁
કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે.
લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી…!
લોકો વારંવાર કહેતા હોય છે કે ‘જીવતા રહેશું તો ફરી મળીશું’
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે
‘મળતા રહેશો તો જીવતા રહેશું.’
💐💐 શુભ સવાર 💐💐
આપનો દિવસ શુભ રહે…