ખાવવું હકનું ભલે ઝેર હોય,

ખાવવું હકનું ભલે ઝેર હોય,

“ખાવું હકનું ભલે ઝેર હોય,
ચાલવું સીધા રસ્તે ભલે દુર હોય,
રહેવું ગામમાં ભલે ઘર ના હોય,
કુટુંબમાં સાથે રહેવું ભલે વેર હોય.”
🍁🌾🌾🌾🍁