“”કર્મ””નુ અભિમાન રાખો

“”કર્મ””નુ અભિમાન રાખો

“”કર્મ””નુ અભિમાન રાખો
“”પૈસા””નુ નહી,
ફળો નો રાજા કેરી છે,
છતા,…
કિલો મા વેચાય છે…
જ્યારે,…
શ્રીફળ નંગ મા વેચાય છે..!!
સહનશીલતા એ સ્વભાવ નહીં. સંસ્કાર છે…..
ત્રાજવું વજન માપી શકે છે. ગુણવત્તા નહિ…..
🙏સુપ્રભાત🙏