શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ, ખુશી તમે આપજો હસીને હું બતાવીશ, રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ, કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.”