હુ છુ ને તારી સાથે

હુ છુ ને તારી સાથે

“”હુ છુ ને તારી સાથે””
કેટલુ સુંદર વાકય છે…,
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.
* સબંધ અને સંપતી *
મુઠ્ઠી ભરો તો રેતી છે અને
જો વાવતા રહો તો ખેતી છે.
સુપ્રભાત
💫💥💫💥💫💥💫💥💫💥