“””જ્ઞાની”” માણસ ને સમજાવી શકાય છે

“””જ્ઞાની”” માણસ ને સમજાવી શકાય છે

“””જ્ઞાની”” માણસ ને સમજાવી શકાય છે
“”અજ્ઞાની”” માણસ ને પણ
સમજાવી શકાય છે
પરંતુ “”અભિમાની”” માણસ ને કોઈ સમજાવી
શકતું નથી
તેને તો “”સમય”” જ સમજાવે છે.
સુપ્રભાત….
🌲🌸🌸🌸🌲