“એક કાઠિયાવાડી બાપા મોબાઇલની દુકાન પર : આમાં 50 રૂપિયાનું રિચાર્જ કરી દે દુકાનદાર : કાકા 42 રૂપિયાની બેલેન્સ આવશે કાકા : કાઇ વાંધો નહીં 8 રૂપિયાની બીડી આપી દેજે 😃😃😃”