“Cycle ચલાવીને થાક્યા પછી Motorcycle લે ને Motorcycle ચલાવીને પીઠ દુ:ખ્યા પછી Car લે ને પછી Car ચલાવીને પેટ વધવાથી Jim join કરીને ત્યાં પાછા Cycle ચલાવે તેને કહેવાય રિસાયકલીંગ 😃😃”