પહેલા ધોરણનો છોકરો ટીચરને બોલ્યો- હું તમને કેવો લાગું છું….??

પહેલા ધોરણનો છોકરો ટીચરને બોલ્યો- હું તમને કેવો લાગું છું….??

પહેલા ધોરણનો છોકરો ટીચરને બોલ્યો- હું તમને કેવો લાગું છું….??
ટીચરઃ so sweet…
છોકરોઃ તો પછી હું મારા મમ્મી પપ્પાને તમારા ઘરે ક્યારે મોકલું……
ટીચરઃ કેમ…??
છોકરોઃ આપણી વાત આગળ વધારવા માટે….
ટીચર- આ શું બકવાસ છે……
છોકરોઃ અરે, ટ્યુશન માટે….મેડમ તમારૂં દિમાગ પણ ટીવી જોઇ જોઇને ખરાબ થઇ ગયું છે…..
😂😂😂😂😂😂