વેલેન્ટાઇન ડે

“પ્રેમ” ના મુકામ છે તારા હાથમા,
ક્યારેક “તુફાન” તો ક્યારેક “વિશ્રમ” છે એ તારા હાથ મા.
હાથ જોઇ “રાધા” ને કહ્યું હતુ 1 જયોતિશે,
ભલે તુ “ગોરી” છે પણ એક “શ્યામ” છે તારા હાથ મા.
Happy Promise Day🤞


ખોબો ભરીને વહાલ મોકલુ છું,
દોસ્તી ના થોડા સવાલ મોક્લુ છું,
ગમ બધા રહેવા દિધા છે મારી પાસે,
તમને દરેક પળ ખુશાલી મોક્લુ છું…
Happy Teddy Day🐻








મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,
હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં,
હું પણ હસ્યો હતો…
પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.
Happy Valentine Day💝


યાદ અમર છે જિંદગીની સફરમા,
અમે તો છુપાવી લિધી છે તસવીર જીવનમા,
કેમ ઉચી કરી સકીએ તમારી યાદ જીવનમા,
યાદગર છો તમે સદા અમારી નજરમા.
Happy Valentine Day🌹💞


હમણાં મદ્યા ને હૈયા સુધી ગયા,,,
તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયા,
શું તમારા વડની ખુશ્બુ …
શું તમારો રંગ,
અને વાતો કરી શરીરની,
વાહ વાહ તમે તો આત્મા સુધી ગયા ….
Happy Valentines Day💞💞








હા કહેસો તો સ્વિકાર કરિસ,
ના કહેસો તો મહેનત કરિસ,
પણ જ્યારે તમારા લાયક બનિસ,
ત્યારે ફરી ઓફર કરિસ,
પણ પ્રેમ તો તમને જ કરિસ ….
Very Very Happy Valentines Day…💖💖


વાત રાખી દિલમા,
વાત કહી ના શક્યો,
યાદ કર્યા તમને શ્વાસ લઇ ના શક્યો,,
પુછયું કોઇએ મને કે તમે ભુત જોયુ છે.?
જાણવા છતાંંય તમારુ નામ લેય ના શક્યો.
“Happy Valentine Day”🌹🌹


કરતા કોશિશ,
ભૂલવાની બધી કોશિશ નકામી જશે.
જયારે હું છોડી દઈશ આ, દુનીયા ત્યારે તમારા હિરદૈ માં રુદનવાણી
ને આવીશ.
હેપ્પી વેલેન્ટાઇન ડે❤️