ગરમીમાં બપોરે રસ્તા પર ચાલો તો લાગે,
જાણે સૂર્યદેવ Personal Attention
આપી રહ્યા હોય!
કોણ હલાવે લીંબડી ને
કોણ ઝુલાવે પીપળી,
ગુજરાત ની ગરમી આકરી ને
રોડ પર પણ શેકાય ભાખરી..
ગરમી પૂરેપૂરી કોશિશ કરે છે
આપણા ચહેરાને આધાર કાર્ડથી
મેચ કરવામાં!
ઉનાળાની બપોરે બહાર
નીકળવું એટલે,
મફતમાં સૂર્યસ્નાન લઈ આવવું!
આ ઉનાળામાં બહાર
નીકળો તો એવું લાગે,
જાણે સૂર્યદેવ કહેતા હોય…
આવો, આજે તમારો ટેસ્ટ લઈએ!
ઉનાળામાં રસોડામાં
જનાર વ્યક્તિ, સીધો
MasterChef નહીં…
GrillChef બનીને બહાર
આવે છે!
પત્ની હંમેશા બે-ત્રણ વર્ષ
મોટી ગોતવી,
એટલે ખીજાય તો એવું
લાગે કે વડીલ ખીજાયા છે.
દૂધ સી સફેદી ફોટો
એડીટીંગ સે આયે…
કાલી કાલી લડકીયા ભી
ખીલ ખીલ જાયે…