શ્રાવણ માસ

મહાદેવની ભક્તિમાં એટલી શક્તિ છે

કે મનની અશાંતિ પણ ધીમે ધીમે શાંતિમાં

બદલાઈ જાય. હર હર મહાદેવ!


મહાદેવ પાસે દુનિયા નહીં, બસ એટલું માગો કે

રેક પરિસ્થિતિમાં સાચા રહેવાની શક્તિ મળે.

હર હર મહાદેવ!


શ્રાવણના પાવન પર્વે મહાદેવ તમારા દરેક સારા

સંકલ્પને શક્તિ આપે અને દરેક મનોકામના પૂર્ણ કરે.

હર હર મહાદેવ!








શ્રાવણના સોમવારે ભગવાન શિવની પૂજા કરો,
દરેક મનોકામના તમારી પૂર્ણ થાય, આ પ્રાર્થના કરો.
શ્રાવણ ની શુભેચ્છાઓ


શ્રાવણનો દરેક શ્વાસ શિવસ્મરણથી સુગંધિત બને

અને જીવનનો દરેક માર્ગ કલ્યાણમય બને.

શુભ શ્રાવણ માસ!


શ્રાવણની ભક્તિ જીવનના દરેક સંઘર્ષમાં

નવી આશા અને અડગ વિશ્વાસ આપે.








મહાદેવને મેળવવા નહીં, મહાદેવ જેવા

બનવા પ્રયત્ન કરીએ

— શાંત, નિર્ભય અને સત્યનિષ્ઠ.

હર હર મહાદેવ!


શ્રાવણની પવિત્રતા માત્ર પૂજામાં નહીં,

પરંતુ વિચારોની શુદ્ધતા અને કર્મોની સચ્ચાઈમાં છે.


શ્રાવણની પવિત્ર ઋતુ મનના દરેક અંધકારને

દૂર કરી શિવતત્વનો પ્રકાશ જીવનમાં ફેલાવે.








શ્રાવણ આવે ત્યારે મનમાં એક જ ભાવ રહે

— મહાદેવ પર શ્રદ્ધા, કર્મમાં નિષ્ઠા

અને જીવનમાં શાંતિ.


શિવનું નામ માત્ર મંત્ર નથી,

એ મનને મજબૂત બનાવતી

એક અડગ શ્રદ્ધા છે.

હર હર મહાદેવ!


શિવની ભક્તિ એટલે સુખમાં અહંકાર નહીં

અને દુઃખમાં ફરિયાદ નહીં.