શ્રાવણ માસ

શિવજીના ત્રિશૂળથી તમારા તમામ દુઃખોનો નાશ થાય,
અને ડમરુના નાદથી તમારા જીવનમાં ખુશીઓ ગુંજી ઊઠે.
શ્રાવણ મહિનાની હાર્દિક શુભેચ્છાઓ!








શ્રાવણની ભીની માટીની સુગંધમાં પણ

જાણે “ૐ નમઃ શિવાય”નો એક

નિઃશબ્દ નાદ સંભળાય છે.








મહાદેવને અર્પણ કરેલું એક બિલ્વપત્ર

પણ મનના ભારને થોડો હળવો કરી જાય છે.