હોળી – ધૂળેટી

હોળીના રંગો સાથે તમારા જીવનમાં સુખ

અને સમૃદ્ધિની નવી છટા ખીલે.

આપને અને આપના પરિવારને શુભ ધૂળેટી!


હોળીના રંગો તમારા જીવનની દરેક ઉદાસીને

દૂર કરે અને ખુશીઓથી ભરપૂર નવી શરૂઆત આપે.

હાર્દિક શુભકામનાઓ!


રંગોનો આ તહેવાર તમારા જીવનમાં

પ્રેમ, ખુશી અને નવી આશાના રંગો ભરી દે.

શુભ હોળી! 








હોલિકાની પવિત્ર જ્વાળા જીવનમાં

સુખ, શાંતિ અને સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવે.

શુભ હોલિકા દહન!


હોલિકા દહનનો પાવન સંદેશ એ છે

કે સત્યની હંમેશા જીત થાય છે અને

અસત્યનો અંત નિશ્ચિત છે.

શુભ હોલિકા દહન! 


દરેક રંગની પોતાની ઓળખ હોય છે,

છતાં ભેગા મળીને જ તે હોળીને સુંદર બનાવે છે;

જીવન પણ એવી જ એકતાથી સુંદર બને છે.

હોળી–ધૂળેટીની શુભકામનાઓ!








ચાલો, રંગોથી નહીં પરંતુ પ્રેમ,

માફી અને અપનાપાથી

દરેક દિલને રંગીએ.

શુભ હોળી!


રંગો ભલે અલગ હોય, પરંતુ ઉજવણી એક છે

— આ જ તો હોળીનો સંદેશ છે કે

વિવિધતામાં પણ એકતા કેટલી સુંદર હોય છે.

હાર્દિક શુભકામનાઓ!


હોળીની આગમાં અહંકાર બાળી દો,

અને ધૂળેટીના રંગોમાં પ્રેમ ભરી દો.








દરેક રંગ એક નવી ખુશી લાવે અને

દરેક સંબંધમાં પ્રેમની નવી ઊર્જા ભરે.

શુભ ધૂળેટી!


રંગો ઉડે, ખુશીઓ વરસે અને

દરેક ક્ષણ સ્મરણિય બની જાય —

આપને હોળી–ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ!


રંગોની આ પાવન પર્વ પર તમારા

જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને

પ્રેમના રંગો હંમેશા છવાયેલા રહે.

શુભ હોળી–ધૂળેટી!