તહેવાર

પ્રકાશનો પાવનપર્વ દિવાળી આપના જીવનમાં યશ, કીર્તિ, ધન અને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે એવી શુભકામનાઓ સાથે દિવાળીની મંગલ કામનાઓ.


વેર, દ્રેષ અને ખટરાગના અંધારાને ઓગાળી,
પ્રેમ, હેત અને આનંદના પ્રકાશથી,
સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવી શુભકામના.

અંતરથી આપ સૌને દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ.


ઝગમગ ઝગમગ દીવા લાગ્યા,
દિવાળી આવી, દિવાળી આવી,
દિવાળીના આ શુભ દિવસે તમને અને
તમારા પરિવારને દિવાળીની શુભકામનાઓ.
શુભ દિપાવલી








પ્રકાશનું આ પર્વ આપ સૌની નવી અપેક્ષાઓ અને અધૂરા સપનાઓને પ્રકાશની ગતિએ પૂરા કરનારું નીવડે એવી સહૃદય શુભકામનાઓ પાઠવું છું.

શુભ દિપાવલી


દિવાળીનો આ તહેવાર સુખ, સંપત્તિ,
આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને
સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં
ઝગમગતિ રહે અને આપનો પરિવાર
સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા.

💥 શુભ દિપાવલી 💥








અજવાશનું આ પર્વ આપનાં જીવનમાં અનેક દિવડાંઓનો પ્રકાશ ઉમેરે, સુખાકારી અને સમૃદ્ધિ સાથે આપણા સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના! 🙏

🎆 શુભ દિપાવલી 🎆


દીપવાલીના આજથી તે ભાઈબીજ સુધીના,
ઉજવાતા આનંદમય, ઉત્સાહપૂર્ણ મંગલમય પર્વની
તમને અને તમારા પરિવારને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ!








મર્યાદા પુરુષોત્તમ
શ્રી રામ ભગવાનના
આગમનના વધામણાના પાવન પર્વ
દિવાળીની શુભકામના.