ભાઈ બીજ







કપાળે લગાવે બેની કંકુ-ચોખા,
કોઈ ના કરી શકે આ સંબંધો નોખા.

ભાઈ બહેનના પાવન પર્વ ભાઈબીજ ની હાર્દિક શુભકામનાઓ..


દિલથી માંગી છે શુભકામના
ભાઈ વધે તારી જગમાં નામના

ભાઈબીજની શુભકામના…








કોણ હલાવે લીમડી અને
કોણ ઝુલાવે પીપળી
ભાઈની બહેનની લાડકી
ભાઈલો ઝૂલાવે બહેનડી ઝૂલે…

આપ સૌને ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ.


ભાઈ-બહેનના અતૂટ સ્નેહનાં પાવન પર્વ ભાઈબીજના શુભ અવસરે હૃદયપૂર્વકની શુભેચ્છા સહ અભિનંદન પાઠવું છું…💐








આ ભાઈબીજ આપના ભાઈ-બહેનના બંધનને વધારે અતુટ બનાવે
અને આપનો એક બીજા પ્રત્યેનો પ્રેમ આમજ જળવાય રહે
એજ પ્રાર્થના સાથે ભાઈબીજની હાર્દિક શુભેચ્છા.