શબ્દ અને નજરનો ઉપયોગ

શબ્દ અને નજરનો ઉપયોગ

શબ્દ અને નજરનો ઉપયોગ
બહુ જ સાવચેતીથી કરવો,
એ આપણા ઉછેર અને
સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે.