કેટલાંક ‘મનમાં’ ઊતરી ગયાં, ને કેટલાંક મનમાંથી ઊતરી ગયાં, મનમાં જે ઊતર્યા એને ‘સંભાળીને’ રાખું છું, મનમાંથી જે ઊતર્યા એનાથી સંભાળીને રહું છું.