પ્રેમ આપવો એ ફરજ છે.. પ્રેમ પામવો એ કળા છે.. તમે જેને પ્રેમ કરો છો તેની સાથે હોવુ એ નસીબ છે.. પણ તમને જે પ્રેમ કરે છે તેની સાથે હોવુ એ જિંદગી છે.. 💝💝💝