પત્ની: ડોકટરે મને હવાફેર કરવા માટે

પત્ની: ડોકટરે મને હવાફેર કરવા માટે

પત્ની: ડોકટરે મને હવાફેર કરવા માટે મનાલી અથવા ઉટી જવાનું કહ્યું છે તો આપણે ક્યાં જઈશું?
પતિ: બીજા ડોક્ટર પાસે…
😂😂😂