સંતા તેનાં પડોશીનાં ઘરે જઇને બોલ્યો- આજે સવારે તમારા કૂતરાએ મારી ચોપડી ફાડી નાંખી… પડોશી- હું હમણાં જ એને સીધો કરૂં છું… સંતા- રહેવા દે ભાઇ, મેં એને સજા આપી દીધી છે પડોશી- કેવી રીતે? સંતાઃ મેં એના કટોરામાંનુ દૂધ પી લીધું….. 😂😂😂😂😂😂