શિક્ષકે વર્ગમાં બધા વિદ્યાર્થીઓને ક્રિકેટ મેચ પર નિબંધ લખવાનું કહ્યું. મનુભા સિવાય બધા નિબંધ લખવામાં વ્યસ્ત થઇ ગયા. મનુભાએ લખ્યું, વરસાદ ને કારણે મેચ બંધ છે. 😂😂😂😂😂😂