કોલેજ લાઈફ….રીલાયન્સ જેવી. करलो दुनिया मुठ्ठी में.
બેચરલ લાઈફ….અેરટેલ જેવી. ऐसी आजादी और कहा.
સગાઈ પછી….આઈડીયા જેવી. जो बदल दे आप की दुनिया.
લગ્ન પછી….વોડાફોન જેવી. જયા પણ જાવ નેટવર્ક સાથે ને સાથે.
સંતાનો થયા પછી….બી.એસ.ન. લ. બધી લાઇન વ્યસ્ત છે.
પણ મિત્રતા…. એલ આઈ સી જેવી. जिंदगी के साथ भी, जिंदगी के बाद भी,
😍😍😍😍