ધડપણ રૂપનો, આશા ધીરજનો, મૃત્યુ પ્રાણીનો, ઈર્ષા ધર્મના આચરણનો, ગુસ્સો લક્ષ્મીનો, ખરાબ માણસોની સેવા ચારિત્રનો, કામ શરમનો અને અભિમાન બધી જ વસ્તુઓનો નાશ કરે છે. 🌴🌼🌼🌼🌴