કેટકેટલુ માણસ..

કેટકેટલુ માણસ..

🌀🌼🌼🌼🌼🌀
કેટકેટલુ માણસ..
તારા પગે પડતુ હશે.
તુ હોય જો ટોચે તો..
ત્યાંય એ ચડતુ હશે.
તોયે ક્યાં પંહોચે છે
હે પ્રભુ તારા સુધી
શુ ગુરુત્વાકર્ષણ..
પ્રાર્થના નેય નડતુ હશે ?……
શુભ સવાર….
🌀🌼🌼🌼🌼🌀