જીવન ના ચાર મહાસત્ય

જીવન ના ચાર મહાસત્ય

👌 જીવન ના ચાર મહાસત્ય 👌
👍સત્ય નં. 1》
“”ગરીબનું કોઈ દોસ્ત નથી હોતું.””
👍 સત્ય નં. 2》
“”આજે પણ લોકો સારા વિચારોથી નહિ પણ સારા દેખાવથી આકર્ષાય છે””
👍સત્ય નં. 3》
“”ઈજ્જત ફક્ત પૈસાની છે માણસ ની નહિ.””
👍 સત્ય નં. 4》
“”જે માણસને ખુબ મદદ કરો મોટે ભાગે એજ માણસ દુઃખ આપે છે.””
🌹🌹🌞શુભ સવાર🌞🌹🌹