કદાચ હું યાદ ના કરુ

કદાચ હું યાદ ના કરુ

🌀🌼🌼🌼🌼🌀
કદાચ હું યાદ ના કરુ
તો તમે કરી લેજો
બાકી
‘એ યાદ ના કરે
તો હું શું કામ કરુ’?
બસ આ જ શબ્દો સબંધ બગાડે છે…_
શુભ💗સવાર
🙏🏻🙏🏻🙏🏻