સાચા સંબંધ ની સુંદરતા એક

સાચા સંબંધ ની સુંદરતા એક

🍁”સાચા સંબંધ ની સુંદરતા એક બીજાની ભૂલો સહન કરવામાં જ છે..
કારણકે ભૂલ વગરનો મનુષ્ય શોધવા જશો તો આખી જીંદગી એકલા જ રહી જશો…”🍁