સંબંધ એટલે

સંબંધ એટલે

🌀🌺🌺🌺🌺🌀

સંબંધ એટલે…

તમે ભૂલો છો તે નહી
પણ માફ કરો છો તે છે

સાંભળો છો તે નહી
પણ સમજો છો તે છે

જુઓ છો તે નહી
પણ અનુભવો છો તે છે

જતું કરો છો તે નહિ,પણ
જાળવી રાખો છો તે છે….!!
🌻શુભ સવાર🌻
🌀🌺🌺🌺🌺🌀