“પહેલી સીટી માં સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરવાનું
“પહેલી સીટી માં સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરવાનું
બીજી સીટી માં સ્ત્રીને ધ્યાન દેવા માટે મજબુર કરી દેવાનું
અને….
ત્રીજી સીટી માં સ્ત્રી ને પોતાની પાસે બોલાવી લેવાનું સામર્થ્ય….
માત્ર અને માત્ર….
પ્રેશર કૂકર પાસે જ હોય છે 😝😝😝”